About Us

જય હિન્દ મિત્રો , "SMART  મિત્ર " માં આપનું સ્વાગત છે. 

સ્પર્ધાત્મક પરીક્ષાના આ દોરમાં માર્કેટમાં ઘણુંબધુ સાહિત્ય ઉપલબ્ધ છે. જેવી રીતે વાંચન અને પરીક્ષાલક્ષી વાચનમાં ઘણો ફરક છે, તેવી જ રીતે સાહિત્ય અને પરિક્ષાલક્ષી સાહિત્યમાં પણ ઘણો બધો ફરક હોય છે. આપ સૌ એ "સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા Hard work નહીં પણ Smart work કરવું જોઇયે" એવી સલાહ તો બધાના મોઢે સાંભળી જ હશે ને! "SMART મિત્ર" વેબસાઇટ એ આવું જ કાંઈક Smart Work કરવાનો પ્રયાસ કર્યો છે. સુયોગ્યરીતે ગોઠવાયેલું અને પદ્ધતિસરનું મટીરિયલ ઉમેદવારોને ઉયપલબ્ધ કરાવવાનો એક સફળ પ્રયાસ "SMART મિત્ર" વેબસાઇટએ કર્યો છે.અહિં રોજબરોજના બનાવોની નોટ્સ અને 'To the point' એટ્લે કે  સીધું જ પરિક્ષાલક્ષી મટીરિયલ ઉપરાંત પરીક્ષાની તૈયારીમાં આવતી વાસ્ત્તિવીક મુશ્કેલીઓનું સોલ્યુસન આપવાનો એક પ્રયાસ "SMART મિત્ર" એ કર્યો છે. આપશ્રીના કોઈ બાબતે સૂચન હોય તો તે હમેશા આવકાર્ય રહેશે. આશા રાખીએ છીએ કે "SMART મિત્ર" વેબસાઇટ તમને મદદરૂપ થતી હશે. ભગવાન આપ સૌને જીવનમાં આગળ વધવાની શક્તિ આપે.